
“ બાળકો,યુવાનો અને વડીલોમાં સમાજ,દેશ નો પાયો જો કોઈ હોય તો તે બાળકો છે. માટે આવો બાળકોને સમજીએ અને એક મજબુત સમાજ અને દેશનુ ઘડતર કરીએ.”
ટ્રસ્ટના હેતુઓ સીધ્ધ કરવા માટે શેર&કેર પરિવાર અમરેલી મિત્ર મંડળ ની રચના કરવા માં આવેલ.
“લોભ,મોહ, ભય કે જ્ઞાતી-જાતિ ધર્મ અને રાજકારણ થી પર રહી સમાજ માં રહી સમાજમાં રાષ્ટ્રીય એકતા ઉજાગર કરી છેવાડા ના વ્યક્તિઓ સુધી સેવાઓ પહોચાડવી એટલે શેર & કેર અમરેલી.”
ઝુંપડપટ્ટીના બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી,
ઉનાળામાં સ્લીપર-ચપ્પલ વિતરણ.
સિનીયર સિટીઝન વડીલો માટેના કાર્યક્રમો.
દેશભકિત – રાષ્ટ્રીય એકતા માટેના કાર્યક્રમો
શિયાળામાં કાનની પટ્ટી-પગના મોજા અને ગરમ કપડાનું વિતરણ.
શિક્ષણ માટે હરતી-ફરતી શાળા હરતી-ફરતી લાઇબ્રેરી.
સ્પેશિયલ એજ્યુકેશન
સ્પીચ થેરાપી
બિહેવિયર થેરાપી
અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટ
પેરેન્ટ કાઉન્સિલિંગ
કેરિયર કાઉન્સિલિંગ
“વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, યુવાનો અને વડીલોને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરવી. જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય, કુદરતી આફતોમાં મદદ અને નિસહાય લોકોને સહાય”
બાળકો-વાલીઓને શૈક્ષણિક/કારકિર્દીલક્ષી માર્ગદર્શન.
વિદ્યાર્થીઓને શૈક્ષણીક અને આર્થિક સહાય.
જરૂરીયાતમંદ લોકોને આર્થિક અને તબિબી સહાય.
સિનિયર સીટીઝન વડીલો (નિરાધાર)ને સહાય.
માનસિક સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન.
Account Holder Name - Advance Yuth Develpoment Council Amreli
Account Number - 093494600000130
IFS Code - - YESB0000934
જરૂરીયાતમંદ લોકોને આર્થિક અને તબિબી સહાય.
Gujarat
વિદ્યાર્થીઓને શૈક્ષણીક અને આર્થિક સહાય.
Vishard Technology
દિવ્યાંગજનો સમાજમાં સમાજની સાથે રહી સ્વવિકાસ કરે.. સમાજમાં હળીમળી જાય –સમાજ પણ દિવ્યાંગજનો નો સ્વીકાર કરે.
Vishard Technology
There are many variations of but the majority have simply free text suffered.
There are many variations of but the majority have simply free text suffered.
There are many variations of but the majority have simply free text suffered.